સુરત : ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની ગુંડાગર્દી, સુરતમાં ગાયો ભરેલી બે ટ્રકને રોકી ડ્રાઇવરોને માર માર્યો
કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ કીર્તિ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે
કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ કીર્તિ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે
ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી.
ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી
લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,
યુવક અચાનક જ રસ્તા પર ઢળી પડતાં માથામાં ઈજા પહોંચી હતી. જેને લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના સાવા પાટિયા નજીક ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.