સુરત : સુરતમાં પરિણીતાનું વિધિના બહાને ભુવાએ શિયળ લૂંટ્યું,પોલીસે કરી પાખંડીની ધરપકડ
લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો..
લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો..
બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જા, એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા
કૈલાશ નગર પાસેના BRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાંચની ટીમે તા.25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી
સુરતના નાનપુરા બારાહજારી મહોલ્લામાં રડી રહેલી એક વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસીયાઇ ભાઇએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળુ દબાવી દીધું
પોલીસે 100થી વધુ CCTV તપાસી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા
ભીડનો ફાયદો ઉઠાવી ખિસ્સાકાતરું મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. તેવામાં આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી પતંગ બજારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો