સુરત: તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ,ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો
ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.
ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.
લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસે “મારી માટી મારો દેશ” કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે.
સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.