સુરત સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું By Connect Gujarat Desk 17 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો By Connect Gujarat Desk 08 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : IT એન્જીનીયરના રહસ્યમય આપઘાતની ઘટનાથી ચકચાર,વાર્ષિક 50 લાખના પગારદાર એન્જીનીયરે શા માટે ભર્યું અંતિમ પગલુ,ઘુંટાતું રહસ્ય! અક્ષત બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો અને તેનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા હતો.તેમના પિતા મુકેશભાઇ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. By Connect Gujarat Desk 18 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત “LIVE” રેસક્યું : સુરતમાં આર્થિક તંગીથી કંટાળી યુવક બ્રિજ પરથી નીચે કૂદે તે પહેલા જ પોલીસે બચાવી લીધો..! યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો, જ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રેસ્ટોરન્ટ સંચાલકના આપઘાતના મામલામાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ચાર આરોપીની કરી ધરપકડ પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : હનીટ્રેપમાં ફસાતા રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત,વિડીયો બનાવીને આપવીતી જણાવી ભર્યું અંતિમ પગલું પ્રેમિકાએ પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો,અને અંતિમ વિડીયો બનાવ્યા બાદ યોગેશે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં DEOના રિપોર્ટ બાદ પોલીસ કરશે કાર્યવાહી વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા,જે ઘટના બાદ DEO દ્વારા પણ તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતમાં નાના ભાઈએ પતંગની દોરી ન આપતા 10 વર્ષના બાળકની આત્મહત્યા નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું, તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં હતા. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn