સુરત: તહેવારો દરમ્યાન આગ લાગવાના 90 બનાવ,દિવાળીની રાત્રે જ ફાયર વિભાગને આગના 33 કોલ મળ્યા
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર વિભાગ દોડતું રહ્યું હતું
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર વિભાગ દોડતું રહ્યું હતું
સુરત શહેરના મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,
આ મીઠાઈના વિદેશ માટે અમે ઓનલાઈન ઓર્ડરના ખાસ પેકિંગ કરવામાં આવે છે. લાલ રંગના બોક્સમાં મીઠાઈ લોકોને આપવામાં આવતી હોય છે, જે રોયલ લુક આપે છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
સુરતમાં પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ પત્નીને થઇ જતા પત્ની રણચંડી બની હતી.અને પતિની પ્રેમિકાના ઘરે જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી.
ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતો,