સુરત: સ્કુલ બસની અડફેટે 7 વર્ષના બાળકનું મોત, માતા સાથે રસ્તો ક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન સર્જાય દુર્ઘટના
સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું.
સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું.
નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગોડાદરા વિસ્તારમાં માથાભારે ઈસમે તેના સાગરિત સાથે જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન મળી કુલ 80 હજારના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.
પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ખેતી નિયામક વિભાગ અને પાંડેસરા પોલીસે દરોડા પાડી સબસીડાઈઝ યુરિયા ખાતરની 56 બેગ ઝડપી પાડી છે
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું.