સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર...
સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.
સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.
સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો.
શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.