સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે.
'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે.
બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે.
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.
સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.