સુરત:વાવાઝોડાની અસરના પગલે 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા 23 ઝાડ પડ્યા,તંત્ર એલર્ટ મોડ પર
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી,
સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે