સુરત : ડુમ્મસ બીચ પર સહેલાણીઓ ઉમટ્યા, દરિયાના મોજા સાથે લોકોએ કરી મોજ મસ્તી...
ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે.
ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે.
યુવકે અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો, ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું
પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો
સુરત મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા
પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી
સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગઈ હતી.
બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતના લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.