સુરત : પીવાનું પાણી લાલ રંગનું આવતા મહિલાઓ થઈ “લાલઘુમ”, પાલિકા પ્રત્યે ઠાલવ્યો રોષ..!
ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.
ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે.
કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ કીર્તિ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે
પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે,
સુરત શહેરના સચીન જીઆઈડીસીમાં જ મોબાઈલની દુકાન ચલાવતાં દુકાનદારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.