સુરત:સિવિલ હોસ્પિટલના ટોયલેટમાં અધૂરા માસે જન્મેલા જુડવા શિશુના મોત
સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જે બંને મૃત્યુ પામ્યા હતા
સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જે બંને મૃત્યુ પામ્યા હતા
વલસાડના ડુંગળી નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી જેમાં કારમાં ફસાયેલા ચાર લોકોને નજીકના ગામના યુવાનોએ બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા
સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.
સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરતના સરથાણામાં ત્રણ દુકાન ભાડે રાખીને ત્રણ શાતીર ભેજાબાજોએ ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી હતી,
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર દ્વારા મનપાની સામાન્ય સભામાં હોટલ અને ખાણીપીણીના લારી ધારકોએ પોતાનું નામ લખવા માટે સૂચન કરવા અંગેની માંગ કરી છે.