સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી.
આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.
સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.
સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી