સુરત : માત્ર 100 રૂપિયા માટે રૂમ પાર્ટનરે જ કરી રૂમ પાર્ટનરની ઘાતકી હત્યા, પોલીસે કરી હત્યારાની ધરપકડ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી,
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી,
સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે
કાર, મોપેડ અને ટેમ્પા-ટ્રકમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. વધુ એક વાહન સળગી ઊઠવાનો બનાવ સુરતના હજીરા હાઇવે પરથી સામે આવ્યો છે.
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.