PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો...
સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.
સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.
સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો.
સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.
સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.