સુરત: VNSGUએ વિદ્યાર્થીઓનાં 8.79 લાખ APAAR ID અપલોડ કરીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
સુરત શહેર ખાતેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર 100 દિવસમાં ડીજી લોકરમાં 8.79 લાખ જેટલા APAAR ID અપલોડ કરવામાં આવ્યા છે,
સુરત શહેર ખાતેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર 100 દિવસમાં ડીજી લોકરમાં 8.79 લાખ જેટલા APAAR ID અપલોડ કરવામાં આવ્યા છે,
સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો દાઝી ગયા હતા
અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.