સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
ખાસ કરીને નવી સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે.
સુરત ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી.જોકે એક સસરા પોતાની વહુની દારૂની પાર્ટીથી એટલા કંટાળી ગયા હતા
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર 103 યુનિટને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને લઈને સુરતના ડાયમંડ-જ્લેલરીને મોટી અસર થશે. વિશ્વમાં 10માંથી 9 હીરા સુરતમાં બને છે,
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 5 વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા 2 DCPની એક ટીમ બનાવવામાં આવી હતી.