સુરત : નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તે માટે એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસો દોડાવશે : હર્ષ સંઘવી
દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે,
દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે,
સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
વલસાડના પરિવારને સસ્તા ભાવમાં જમીન આપવાનું કહી ઠગાઈ કરનાર સુરતના શખ્સને નેપાલ બોર્ડરથી ભરૂચ પરત ફરતી વેળા વલસાડ પોલીસે દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં દિવાળી પર્વ નિમિત્તે ગુન્હાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ,અને વિવિધ સંગઠનો સાથે બેઠક કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.