સુરત : અશ્વિનીકુમાર મેઈન રોડને અડીને આવેલ સરસ્વતી સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,ઘટનામાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,
સુરતના પુણાગામમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવી છે, બુકાનીધારી લૂંટારૂઓએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરીને રોકડ રૂપિયા તેમજ સોનાનાં ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા
સુરત ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન' આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે.