સુરત: કોસંબા નજીક હાઇવે પર કાર સેન્ડવીચ બની,રાજકોટ પોલીસની કારને અકસ્માત નડતા પોલીસકર્મીનું મોત
સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,
સુરતના કતારગામ માંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાત | Featured | સમાચાર, સુરતના કિમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી,
સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.