ભરૂચ-સુરત જિલ્લામાં આવતીકાલે વરસાદના રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે.