સુરત : લસકાણામાં બેલગામ કાર ચાલકે ત્રણ લોકોના જીવ લીધા,કાર ચાલકની ધરપકડ કરતી પોલીસ
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે.