સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ (JEE) એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં સુરતના આગમ શાહે 17મો ક્રમાંક પ્રાપ્ત કરીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
સુરત પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.