સુરત: ઉમરપાડામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની ગળુ દબાવી કરી હત્યા,પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ એક ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાતાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે.
સુરત જિલ્લાના માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો