સુરત : 3 લેયરની સિક્યુરિટી વચ્ચે આવતીકાલે SVNIT અને ગાંધી એન્જિ. કોલેજમાં યોજાશે મતગણતરી…
આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ થશે જાહેર, ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ
આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ થશે જાહેર, ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ એક શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સુરત મનપા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શહેરનાના પુણા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પતિને સફરજન કાપી નહીં આપતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ અકસ્માત ઝોન બન્યો છે એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની હાયાબુઝા બાઇક ચલાવતો રોમિયો પોલીસના હાથે ઝડપાયો છે.