સુરત સુરત: રેકોર્ડ બ્રેક સમયમાં નર્મદા પરિક્રમા કરનાર 3 પરિક્રમાવાસીઓનું કરાયું અભિવાદન ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: આ મંત્રીએ શાળાના શૌચાલયની જાતે કરી સફાય, જુઓ શું છે સમગ્ર મામલો.. મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રેલ્વેના અધિકારીઓ કૃપા કરી ધ્યાન આપો, કીમ રેલ્વે ફાટકથી અમે થાક્યા છીએ ! કીમ રેલ્વે ફાટક કલાકો સુધી બંધ રહેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે અકળાયેલા વાહનચાલકોએ રેલ્વેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી By Connect Gujarat 26 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા By Connect Gujarat 26 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 10 વર્ષીય સગી ભાણેજની છેડતી કરનાર માસાની પોક્સો હેઠળ ધરપકડ… એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. By Connect Gujarat 11 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સરકારી જાહેરાતોને અખબારમાં પ્રકાશિત કરવા રૂ. 2.70 લાખની લાંચ માંગનાર સહાયક માહિતી નિયામક-જુ.કલાર્ક ઝડપાયા 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગર્ભપાત બાદ મોત મામલે સગીરાના બહેન-બનેવી અને તબીબની ધરપકડ, વોન્ટેડ આરોપીની પણ શોધખોળ યુવતીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી પર દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે. By Connect Gujarat 19 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોલીસે મેડિકલ સ્ટોર પર ડમી ગ્રાહક મોકલી નશાકારક દવાના વેચાણનો પર્દાફાશ કર્યો, જુઓ કેવી રીતે ચાલતો હતો વેપલો..! SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડિંડોલીમાં બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનો ભડકે બળ્યા, ફટાકડાથી આગ લાગી હોવાનું અનુમાન..! બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. By Connect Gujarat 26 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn