સુરત : મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસ નિમિત્તે સુમુલ ડેરીથી 100 બાઇક સાથે નીકળી રેલી.
સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપના કપલ બોકસમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા છે
સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપમાંથી યુવક અને યુવતી બેભાન હાલતમાં મળ્યાં બાદ યુવતીનું મોત થયું હતું.
સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પણ દિવાળી વેકેશનની એસોસીએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે
સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી