સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ ફાટી નીકળી, 2 લોકો જીવતા ભૂંજાયા...
અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી
અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે.
ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા.
ધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા
અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.