સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર, પતિએ હત્યા કરી હોવાની પોલીસને શંકા..!
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં છે
સુરેન્દ્ર નગરના ચોટીલાના સુખપરાના સ્થાનિકોએ પાણી તેમજ ગટર સહિતના પ્રશ્ને નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે
અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.