સુરેન્દ્રનગર : વસ્તડી ગામે શાળામાં વીજ કરંટ લાગતાં વિદ્યાર્થીનું મોત, શાળાની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..!
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.
વઢવાણમાં સામુહિક દૂષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુઆ સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યુ હતું.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી કર્યા બાદ પંડિત દિન દયાળ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા
લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.