અંકલેશ્વર: શંકાસ્પદ કોપર વાયરના રૂ.60 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.