PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરનાર રાજ્યની પાંચ હોસ્પિટલના ડોક્ટર સસ્પેન્ડ
તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશમાં વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છે,
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સટેબલોને જેસીપી ગૌતમ પરમારે સસ્પેન્ડ કરી દીધાં છે.
ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું