ભરૂચ:ટંકારીયામાં 200 કિલો ગૌ-વંશ માંસ સાથે 3 આરોપીઓની ધરપકડ,એક આરોપી ફરાર
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.
તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના મુખ્ય બજારમાં આવેલી કપડાની દુકાનમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી
ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે માઇનોર કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.
ભરૂચના ટંકારીયા ગામે ચોંકાવનારો કિસ્સો સાઉદી અરેબિયા રહેતા પતિનું કરતૂત પતિ સહિત 5 સાસરિયા સામે ફરિયાદ પાલેજ પોલીસ મથકે ગુનો નોંધાયો તલાકના નવા કાયદા હેઠળ ગુનો દાખલ