ગુજરાત તાપી : આદિવાસી મહિલાને પદ્મશ્રીથી સન્માનીત કરાય, સ્વચ્છતા ક્ષેત્રે મહિલાએ કરી બતાવ્યુ ઉત્કૃષ્ટ કાર્ય... તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 26 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : વેડછી ગામનો એન્જિનિયર યુવાન બન્યો "મોતીદાર" ખેડૂત, પાણીના ટાંકામાં મોતીની સફળ ખેતી કરી. કહેવાય છે કે, મોતી સમુંદરમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે.! By Connect Gujarat 12 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત યોજાયેલ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો. તાપી જિલ્લામાં “ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત” અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 11 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : સોનગઢ-માંડળ ટોલ નાકા પર જાનૈયા ભરેલી બસ અથડાઈ, જુઓ અકસ્માતના "LIVE" દ્રશ્યો... જાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 11 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી થઈ રુલ લેવલને પાર ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, હાઇડ્રો મારફતે 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. By Connect Gujarat 13 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ડોસવાડા વિયર ડેમ છલકાતા જોવા મળ્યો રમણીય નજારો..! સોનગઢ તાલુકાનો ડોસવાડા વિયર ડેમ છલકાયો, પહેલી વાર ડેમ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ. By Connect Gujarat 02 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ઉકાઇ ડેમની સપાટીમાં બે દિવસમાં 5 ફુટનો વધારો, મહારાષ્ટ્રમાંથી આવી રહયું છે પાણી મહારાષ્ટ્રના બે ડેમમાંથી છોડાઇ રહયું છે પાણી, ઉપરવાસમાંથી ઉકાઇ ડેમમાં આવી રહયું છે પાણી. By Connect Gujarat 25 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક મહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો. By Connect Gujarat 24 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn