ભરૂચ:તવરા ગામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો,380 જરૂરિયાતમંદોએ લીધો લાભ
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી માલિકી કબ્જાની ભોગવટાવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિમિ લક્ઝુરિયર્સના બિલ્ડરોએ ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકે આક્ષેપો કર્યા છે.
જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું
તવરા ગામ ખાતે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે
ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું