ભરૂચભરૂચ:તવરા ગામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો,380 જરૂરિયાતમંદોએ લીધો લાભ ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નવા તવરા ગામે મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા… ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : તવરા ગામે નેમિ લક્ઝુરિયર્સના બિલ્ડરોએ ખેડૂતની જમીનમાં રસ્તો બનાવી દેતા વિવાદ..! આદિવાસી માલિકી કબ્જાની ભોગવટાવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિમિ લક્ઝુરિયર્સના બિલ્ડરોએ ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકે આક્ષેપો કર્યા છે. By Connect Gujarat 06 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જુના તવરા ગામે આર.કે.હોસ્પિટલ અને જૂના તવરાના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો… જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું By Connect Gujarat 24 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : તવરા ગામે સોખડા મંદિર દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીની ભવ્ય આત્મીય સભા યોજાય... તવરા ગામ ખાતે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 19 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : તવરા ગામની આંગણવાડી બની અત્યંત જર્જરિત, ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસી બાળકો ભણવા મજબૂર... ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે By Connect Gujarat 14 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 26 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના... આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, By Connect Gujarat 15 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભારે પવન ફૂંકાતા જુના તવરા ગામે 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં, 3 વીજપોલ પણ તૂટી પડ્યા... જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn