ભરૂચ અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામની પ્રા.શાળાની વિદ્યાર્થીની અને શિક્ષિકાનું કરાયુ સન્માન અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 28 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિર યોજાય... સુરેન્દ્રનગર ખાતે શાળાના શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ ગામે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” રેલી યોજાય, શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..! પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 17 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકો માટે તાલીમ વર્ગનું કરાયું આયોજન ભરૂચના જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો-શિક્ષકોની અંતિમ યાત્રા નીકળી, ભારે હૈયે પરિજનોએ અંતિમવિધિ કરી.. હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 12 બાળકો અને 2 શિક્ષકોના પાર્થિવદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં બોટ પલટી જવાના મામલે 18 લોકો સામે ગુનો નોંધાયો..! વડોદરામાં બોટ પલટી જવાની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત મામલે 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષક સંઘનો મક્કમ નિર્ધાર, આંદોલનના અધ્યાયનો અમરેલીથી આરંભ... સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માંગ કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો માટે સરકારે લીધો સૌથી મોટો મહત્વનો નિર્ણય By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn