ભરૂચ : મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કર્યો હાથફેરો...
મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે તસ્કરોએ હાથફેરો કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોની ધરપકડ, રૂ. 11.50 લાખની ચોરી કરી થઇ ગયા હતા પલાયન
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે, ત્યારે સુરત પોલીસે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે.