ભરૂચ: આમોદમાં કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી માંગ
ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 26 ગુન્હાઓને અંજામ આપી લૂંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી.
જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સોને ઝડપી તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજીવાર નિશાન બનાવી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો છે
અંકલેશ્વરની પ્રતીનચોકડી સ્થિત ઇન્દ્ર્પથ કોમ્પ્લેક્ષ બહારના માર્ગ પર કાર ચાલકને ઓઈલ ટપકતું હોવાનું કહી બે ગઠીયા કારમાં રહેલ રોકડા ૧.૫૦ લાખ સહિતના દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.