વડોદરા : માંજલપુર વિસ્તારમાં ચોરીની અશંકાએ વૃદ્ધ પર હુમલો, વિડીયો થયો વાયરલ
વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે.
વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે.
પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ભરૂચના વાગરમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એટીએમને તસ્કરોએ આખેઆખું ઉપાડી જઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ LCB પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને રૂ. 3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.