ભરૂચ: ઝઘડિયા GIDCની કે.એલ.જે.કંપનીમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાએ ડાયમંડ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસારમાર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. તસ્કરોએ બે કોમ્પ્લેક્સની 15 દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
જુનાગઢના ગિરનારના જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ દાતારના પહાડી વિસ્તારમાંથી 7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી,