અંકલેશ્વર : રૂ. 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમની પોલીસે કરી અટકાયત, વધુ તપાસ શરૂ...
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.
બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે.
બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે.