ગુજરાતપાટણ-કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને નુકશાનની ભીતિ..! રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી, વેપારી એસો.નું તંત્રને આવેદન… ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના અમલવારી મુદ્દે ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ... પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે. By Connect Gujarat 12 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પતંગ બજારમાં મંદીનો માહોલ, છેલ્લા દિવસે ઘરાકી નીકળવાની વેપારીઓને આશા... ઉત્તરાયણના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 12 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે By Connect Gujarat 31 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સાવરકુંડલા APMCમાં ખેડૂતો-વેપારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાય, જાહેર હરાજીનો થયો શુભારંભ... જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી By Connect Gujarat 19 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ... APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે. By Connect Gujarat 16 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવા વેપારીઓની પાલિકા પ્રમુખને રજુઆત... શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારીઓ અને દબાણ હટાવવા વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 07 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: દિવાળીના તહેવારો સમયે બજારમાં મંદીનો માહોલ, વેપારીઓમાં નિરાશા દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે By Connect Gujarat 11 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn