ભરૂચ:જિલ્લામાં છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ શિયાળાની શરૂઆત અને નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં કોઈ હિલ સ્ટેશન્સ ફરવાનું વિચારી રહ્યા છો તો બંગાળના આ મુખ્ય હિલ સ્ટેશન્સની મુલાકાત લો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.