ભરૂચ: માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને સન્માનિત કરાયા
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સાથે જ સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા