ભરૂચ: પિકઅવર્સમાં શહેરમાં ચક્કાજામની પરિસ્થિતિ,રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,
ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક દુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રીક્ષા ચાલકો સહીત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
દુનિયા | Featured | સમાચાર, ન્યૂયોર્કમાં વિવિધ સ્કૂલ સાથે જોડાયેલા 71 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્કૂલના બાળકો રસ્તા પર રમી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે.
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા.
ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોનો અમૂલ્ય સમય માર્ગ પર ટ્રાફિકમાં જ પસાર થઇ રહ્યો છે, સવાર અને સાંજના પીક અવર્સમાં ઠેર ઠેર ચક્કાજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે