ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે સી’ ડિવિઝન પોલીસની લાલ આંખ, લારી-ગલ્લાઓ દૂર કરાયા...
લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે,
નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારીઓ અને દબાણ હટાવવા વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.