સુરત : ઓરિસ્સાથી ટ્રેન મારફતે લવાયેલા 33 કિલો ગાંજા સાથે 5 લોકોની પોલીસે કરી ધરપકડ…
સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો
ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર 4 ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું.
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી.
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.
શનિવારની વહેલી સવારે કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન નજીક 19168 સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.