પાટણ: રાધનપુરના ધોરકડા ગામની દીકરી BSFની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરતા ઉમળકાભેર સ્વાગત કરાયું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલ જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ BSFમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.