ગુજરાત અમદાવાદ: ૭૦૦ ટીઆરબી જવાનની તાલીમ શરૂ કરશે ટ્રાફિક ટ્રાફિક વિભાગ, વાહનચાલકો સાથે કેવી રીતે વર્તવું એના પાઠ પણ ભણાવાશે રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે. By Connect Gujarat 19 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : મહિલા સ્વરક્ષણ અર્થે સરકારી શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓને તીરંદાજીની તાલીમ અપાય... વલસાડ જિલ્લામાં પોલીસ અધિક્ષક, વલસાડ અનુદાનિત નવજાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા તીરંદાજી તાલીમનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 67 વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા 58 વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે. By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજ્યમાં સૌ પ્રથમવાર ધંધુકા APMC દ્વારા યોજાય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સનું માર્ગદર્શન અપાયું... ઝાડેશ્વર રોડ સ્થિત અમરકુંજ સોસાયટી ખાતે પવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમ આપવા હેતુસર કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 07 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : આજની નારી દરેક ક્ષેત્રે "અવ્વલ", પરણિત મહિલાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતી પરણિતા વૈશાલી પટવર્ધને ગુજરાત સ્ટેટ લેવલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કરી સમગ્ર જીલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 02 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પોલીસનો અનોખો અભિગમ, લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની લોકોને અપાય છે તાલીમ... લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની વિદ્યા વિસરાય ન જાય તે માટે વડોદરા શહેર પોલિસ દ્વારા કમર કસવામાં આવી છે. By Connect Gujarat 24 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવતર 'અભિગમ : મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને અપાતું કોમ્પુટર જ્ઞાન-અંગ્રેજી બોલવાની તાલીમ આજના આધુનિક યુગમાં મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનો પાછળના રહી જાય તે માટે દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી કોમ્પુટર ક્લાસ અને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : લોકરક્ષક કેડરની પરીક્ષા માટે ઉમેદવારોની તનતોડ મહેનત, જુઓ કેવી મેળવે છે તાલીમ.! ગુજરાત પોલીસ વિભાગના લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર નોંધાયા છે. By Connect Gujarat 27 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn